News of Thursday, 18th December 2025
દિલ્હીમાં PUCC વગર પેટ્રોલ અને ડીઝલ મળશે નહીં : BS-6 ધોરણોથી ઓછા ધોરણોવાળા વાહનોને દિલ્હીમાં પ્રવેશવાની મંજૂરી અપાશે નહીં :નિયમો લાગુ કરવા માટે, દિલ્હીભરમાં 126 ચેકપોઇન્ટ બનાવાયા છે પેટ્રોલ પંપ પર દેખરેખ માટે 537 પોલીસ અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા છે.

(12:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
