હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 18th December 2025
અમદાવાદમાં ડમ્પરનો કહેર: ૨૨ વર્ષની યુવતીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત: અમદાવાદના ખોખરા વિસ્તારમાં બેફામ ગતિએ આવતા ડમ્પરે એક્ટિવા પર જઈ રહેલી ૨૨ વર્ષની યુવતીને અડફેટે લીધી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં યુવતી ડમ્પરના ટાયર નીચે કચડાઈ જતાં તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. શહેરમાં ભારે વાહનોના ત્રાસ સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે, જ્યારે પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(9:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
