<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th December 2025

ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાં શીતલહેર અને ગાઢ ધુમ્મસના કારણે જનજીવન પ્રભાવિત : ઉત્તર ભારતમાં શિયાળાનો આકરો મિજાજ જોવા મળી રહ્યો છે. ઉત્તર પ્રદેશના વિવિધ શહેરોમાં શીતલહેર અને ગાઢ ધુમ્મસના પ્રકોપથી સામાન્ય જનજીવન ખોરવાયું છે. કડકડતી ઠંડીથી રાહત મેળવવા માટે લોકો ઠેર-ઠેર તાપણાનો સહારો લઈ રહ્યા છે.

(9:49 AM IST)