News of Thursday, 18th December 2025
કરછના નખત્રાણા તાલુકા પંચાયત ગ્રાહક ધિરાણ સહકારી મંડળીના માનદ મંત્રી અને કારોબારી સભ્ય ઘનશ્યામભાઈ પટેલ 2 લાખ 80 હજારની લાંચ લેતા આબાદ ઝડપાઈ ગયા. ભુજ ACB Pi એલ એ. ચૌધરી પોતાની ટીમ સાથે ભુજના મદદનીશ નિયામક કૃષ્ણકુમાર સિંહ ગોહિલના માર્ગદર્શનમાં ત્રાટકતા સન્નાટો. 7 લાખ બાવન હજાર જેટલી રકમનું બિલ પાસ કરવા અધધ રકમ માગતા કાર્યવાહી...ACB વડા પિયુષ પટેલનું અભિયાનમાં કે.એચ.ગોહિલ સ્ટાફ સફળતાના ઝંડા લહેરાવી રહ્યું છે.

(4:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
