News of Friday, 19th December 2025
સુરત ક્રાઈમ બ્રાન્ચની મોટી સફળતા : 'ઓપરેશન વોન્ટેડ' અંતર્ગત મહારાષ્ટ્રના માલેગાંવ હત્યાકાંડના બે રીઢા આરોપીઓ ભૂષણ બાડુ અને આનંદ ચૌધરી ઝડપાયા : કમિશનર અનુપમસિંહ ગેહલોતની સૂચનાથી ૧૦ વર્ષથી વોન્ટેડ ૩૬થી વધુ ગુનેગારો જેલહવાલે : જેસીપી રાઘવેન્દ્ર વસ્ત અને ડીસીપી ભાવેશ રોજીયાના માર્ગદર્શન હેઠળ પીઆઈ રઘુરાજસિંહ જાડેજાની ટીમે અન્ય રાજ્યના વોન્ટેડ આરોપીઓને પકડવાના અભિયાનમાં મેળવી મોટી સિદ્ધિ

(6:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
