<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th December 2025

રાજકોટમાં સિટી બસ ચાલકની ઘોર બેદરકારી : ડ્રાઈવર વગર ચાલતી થયેલી બસની અડફેટે મહિલા કચડાઈ : પગમાં ગંભીર ઈજા : બજરંગવાડી મેઈન રોડ પર રૂટ નંબર 48ની બસ ચાલુ મૂકી ડ્રાઈવર ચા પીવા ઉતર્યો અને બસ દોડવા લાગી! : કંડક્ટરે બ્રેક મારવા પ્રયાસ કર્યો પણ નિષ્ફળ રહ્યો : અકસ્માતને પગલે સ્થાનિકોમાં ભારે રોષ : જુઓ વિડીયો

(9:39 PM IST)