<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th December 2025

શ્રીનગર એરપોર્ટ ઓથોરિટીએ ખરાબ હવામાનની શક્યતાને પગલે એક એડવાઈઝરી જારી કરી જેમાં કહેવાયું છે કે ઉત્તર ભારતના ઘણા ભાગોમાં ખરાબ હવામાનને કારણે, ફ્લાઇટ્સ મોડી પડી શકે છે, ફરીથી શેડ્યૂલ થઈ શકે છે અને રદ થઈ શકે છે. તમારી મુસાફરી શરૂ કરતા પહેલા નવીનતમ ફ્લાઇટ સ્ટેટસ તપાસવાની ભલામણ કરવામાં આવે છે."

(10:52 PM IST)