<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th December 2025

રાષ્ટ્રીય જનતા દળના વડા અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવની દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં ડાબી આંખની સર્જરી કરવામાં આવી હતી. તેમના મોતિયાની સર્જરી કરવામાં આવી હતી.

(11:17 PM IST)