<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd December 2025

સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ ઈડીની ચાર્જશીટ પર આજે કોર્ટમાં સુનાવણી : દિલ્હીના પૂર્વ મંત્રી તેમજ આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટ પર આજે કોર્ટમાં સુનાવણી થશે. આ કેસમાં જૈન પર આર્થિક અનિયમિતતાના આરોપો છે.

(9:46 AM IST)