<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd December 2025

જમ્મુ-કશ્મીરમાં ક્રિસમસ અને નવા વર્ષ પહેલાં સુરક્ષા વ્યવસ્થા કડક કરાઈ : જમ્મુ-કશ્મીરમાં ક્રિસમસ અને નવા વર્ષના તહેવારોને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓએ વ્યવસ્થા વધુ કડક કરી દીધી છે. તમામ મુખ્ય સ્થળોએ વધારાના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે અને તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવાય તે માટે વિશેષ ઇંતજામો કરાયા છે.

(9:48 AM IST)