<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd December 2025

રાજકોટના બાહોશ PI એસ.એમ. જાડેજા સહિત રાજ્યના ત્રણ પોલીસ ઇન્સ્પેક્ટરોની 'સ્ટેટ મોનીટરીંગ સેલ' (SMC) માં વરણી : રાજકોટના PI જાડેજાએ શહેરમાં જાહેરમાં ફાયરિંગ કરનાર બન્ને ગેંગો વિરુદ્ધ લીધેલા આકરા પગલાંની નોંધ મુખ્ય પોલીસ વડા વિકાસ સહાય સુધી પહોચતા આ નિર્ણય કરાયો : અમદાવાદના PI એમ.ડી. મોરી અને ભાવનગરના PI એમ.કે. માલવિયા પણ SMC માં પસંદગી પામ્યા : હવે વિશાળ સત્તા સાથે રાજ્યભરના કેફી પદાર્થોના નેટવર્કને તોડવા એક્શનમાં આવશે

(9:29 PM IST)