<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th December 2025

મહારાષ્ટ્રના નાંદેડમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (અજિત પવાર જૂથ) ના રાજ્ય સચિવ અને નાંદેડ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ વિરોધ પક્ષના નેતા જીવન ઘોગરે પાટિલના કથિત અપહરણ અને ક્રૂર રીતે માર માર્યો :સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ

(12:12 AM IST)