<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th December 2025

ભારતે આકાશ નેક્સ્ટ જનરેશન એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમનું યુઝર મૂલ્યાંકન પરીક્ષણ સફળતાપૂર્વક હાથ ધર્યું: આ ભારત માટે એક મોટી સિદ્ધિ :પાકિસ્તાન સાથેના તણાવ દરમિયાન ભારતની આકાશ એર ડિફેન્સ સિસ્ટમે અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું.

(12:25 AM IST)