<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th December 2025

ગાંધીનગર ખાણ ખનીજ વિભાગે સાબરમતી નદીના પટમાંથી રેતી ખનન ઝડપ્યું, 3 કરોડની કિંમતના મશીનો-ડમ્પરો જપ્ત કરાયા, 2 એસ્કેવેટર મશીન અને 5 ડમ્પર જપ્ત કરાયા, 70 લાખની ખનીજ ચોરી મુદ્દે ફરિયાદ, જેસિંગ પટેલ, નવઘણ ભરવાડ, અરવિંદ વણઝારાની સંડોવણી

(1:12 AM IST)