<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th December 2025

ઉત્તર પ્રદેશના અલીગઢમાં એક કારમાંથી બે મૃતદેહો મળી આવતા ખળભળાટ : SSP સહિત વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા: મામલો ખેર પોલીસ સ્ટેશન વિસ્તારના બરકા ચોકી વિસ્તારનો છે.

(11:59 PM IST)