<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th December 2025

પંજાબના રાજ્યપાલ ગુલાબચંદ કટારિયાને ક્ષત્રિય કરણી સેના દ્વારા ધમકી : ત્રણ દિવસ પહેલા ગુલાબચંદ કટારિયાએ ઉદયપુરના ગોગુંડામાં મહારાણા પ્રતાપને લઈને નિવેદન આપ્યું હતું.

(12:00 AM IST)