<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th December 2025

સમાજવાદી પાર્ટીએ બીએમસી ચૂંટણી માટે પોતાની પહેલી યાદી જાહેર કરી: પાર્ટીએ હાલમાં 21 ઉમેદવારો ઉભા રાખ્યા:સમાજવાદી પાર્ટીના પ્રદેશ પ્રમુખ અબુ આઝમીએ અગાઉ જાહેરાત કરી હતી કે તેઓ બીએમસી ચૂંટણી એકલા લડશે.

(11:57 PM IST)