News of Saturday, 27th December 2025
તાઇવાનમાં ૩ દિવસમાં બીજી વાર ભૂકંપનો પ્રચંડ આંચકો : ૭.૦ની તીવ્રતાના ભૂકંપથી ઈમારતો ધણધણી ઉઠી : ઉત્તર-પૂર્વી તાઇવાનના યિલાન દરિયાકાંઠાથી ૩૨ કિમી દૂર ઉદભવ્યું ભૂકંપનું કેન્દ્રબિંદુ : પાટનગર તાઈપેઈ સહિતના વિસ્તારોમાં જોરદાર ધ્રુજારી અનુભવાતા લોકોમાં ફફડાટ : ૭૩ કિમીની ઊંડાઈએ નોંધાયેલા આંચકા બાદ નુકસાનીનો આંક મેળવવા તંત્ર દ્વારા તપાસ તેજ

(9:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
