<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th December 2025

ઉન્નાવ બળાત્કાર કેસમાં સીબીઆઈની અપીલ પર સુપ્રીમ કોર્ટ સોમવારે સુનાવણી કરશે. કુલદીપ સિંહ સેંગરને હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલી રાહતને પડકારતી અરજી સીબીઆઈએ દાખલ કરી છે.

(12:19 AM IST)