News of Sunday, 28th December 2025
ઠંડી અમને પણ લાગે છે... ગોંડલ : ગુજરાતમાં ઠંડીનો ચમકારો પડતા ગોંડલમાં નાના ગલુડીયાઓ ગુચળુ વળી એકબીજાને હૂંફ આપી ઠંડીમાં પરાણે નિંદર ખેંચી રહયા છે અને વિચારી રહયા છે કે આ સમયે અમારે અમારામાંથી જ હૂંફ મેળવવાની રહેશે. (તસ્વીર:ભાવેશ ભોજાણી-ગોંડલ)

(11:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
