<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th December 2025

મુંબઈમાં એક મોટો માર્ગ અકસ્માત: બેસ્ટની બસે અનેક લોકોને ટક્કર મારી: અકસ્માતમાં 2 લોકોના મોત :4 થી 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા : આ અકસ્માત ભાંડુપ વેસ્ટ સ્ટેશન રોડ સંકુલમાં થયો હતો

(11:33 PM IST)