News of Wednesday, 31st December 2025
બિહાર વિધાનસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ, મહાગઠબંધનમાં તિરાડો:આરજેડી અને કોંગ્રેસના નેતાઓ હાર માટે એકબીજાને દોષી ઠેરવી રહ્યા છે. કોંગ્રેસે આરજેડીથી અલગ થવાની વાત કરી :આરજેડીએ કોંગ્રેસને તેના મતો પર નિર્ભર ગણાવી: આ નિવેદનબાજીએ ગઠબંધનના ભવિષ્ય વિશે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા

(1:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
