પાકિસ્તાની વિમાનો માટે ભારતીય હવાઈ ક્ષેત્ર પર પ્રતિબંધ લંબાવવામાં આવ્યો : તણાવપૂર્ણ સંબંધોને કારણે નિર્ણય : ૨૩ ઓગસ્ટ સુધી નોટમ અમલમાં રહેશે : ભારત દ્વારા નવું 'નોટિસ ટુ એરમેન' (NOTAM) જારી કરાયું : પાકિસ્તાનમાં નોંધાયેલા કે ત્યાંની એરલાઇન્સ દ્વારા સંચાલિત તમામ વિમાનો, જેમાં લશ્કરી ફ્લાઇટ્સ પણ શામેલ છે, તે ભારતીય એરસ્પેસનો ઉપયોગ કરી શકશે નહીં10:44 PM IST
છત્તીસગઢ દારૂ 'કૌભાંડ' કેસ : પૂર્વ CM ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્ય બઘેલને ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા : ED દ્વારા ₹૧૦૦૦ કરોડના ગુનાહિત નાણાંનું સંચાલન અને રિયલ એસ્ટેટ પ્રોજેક્ટમાં ₹૧૬.૭ કરોડના ઉપયોગનો દાવો : કોંગ્રેસ દ્વારા EDની કાર્યવાહી સામે 'ચક્કાજામ' અને કેન્દ્રીય એજન્સીઓના દુરુપયોગનો આક્ષેપ9:54 PM IST
42 વર્ષ પછી વારાણસીમાં ખુલ્યા શાંતિના દ્વાર: યોગીની પહેલથી ગુરુદ્વારા અને મંદિરનો વિવાદ સુખદ અંત! હવે એકસાથે ગુંજશે 'શબ્દ' અને 'હનુમાન ચાલીસા'ના સ્વર! : એક જ પ્રાંગણમાં એક તરફ ભવ્ય ગુરુદ્વારા હશે તો બીજી તરફ રામભક્ત હનુમાનનું દિવ્ય મંદિર. આ નિર્ણય સમગ્ર વિશ્વમાં એક દાખલો બેસાડશે. શાંતિ અને સદભાવનાનું પ્રતીક9:37 PM IST
બાંકે બિહારી મંદિર ટ્રસ્ટ અધ્યાદેશ પર સવાલ: અલ્હાબાદ હાઈકોર્ટે UP સરકાર પાસે જવાબ માંગ્યો, 'અદાલતના મિત્ર' (Amicus Curiae) એ રાજ્યની સત્તા પર ઉઠાવ્યા ગંભીર પ્રશ્નો! : સિંગલ જજ બેન્ચે રાજ્ય સરકારને એમિકસ ક્યુરી દ્વારા ઉઠાવવામાં આવેલી દલીલોનો જવાબ આપવાનો નિર્દેશ આપ્યો છે. હવે 30 જુલાઈના રોજ ફરી સુનાવણી 7:35 PM IST
CCTV માં કેદ થઈ હૃદય કંપાવી દેતી ઘટના: કલ્યાણ હોસ્પિટલની રિસેપ્શનિસ્ટ પર દારૂડિયા શખ્સનો જીવલેણ હુમલો! એન્ટ્રી ન આપતાં દારૂડિયાએ ઢોર માર માર્યો, વિડીયો વાયરલ! : જુઓ વિડીયો : સોનાલીના સાથીદારો અને પરિવારજનો પોલીસને તાત્કાલિક ધોરણે આરોપીની ધરપકડ કરવા અને પીડિતાને ન્યાય અપાવવા માટે આગ્રહ કરી રહ્યા છે.7:30 PM IST
ઉપરાષ્ટ્રપતિ ધનખરના અણધાર્યા રાજીનામાથી રાજકીય ગરમાવો: NDA માટે નવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી હવે 'કેકવોક'! સંખ્યાબળ ભાજપના પક્ષમાં સ્પષ્ટ! : ઉપરાષ્ટ્રપતિ દેશનો બીજો સર્વોચ્ચ બંધારણીય હોદ્દો: તેઓ પાંચ વર્ષની મુદત માટે સેવા આપે છે, પરંતુ ઉત્તરાધિકારી પદ સંભાળે ત્યાં સુધી, હોદ્દા પર રહી શકે છે.7:16 PM IST
પહેલા ઓપરેશન સિંદૂરમાં રાફેલ વિમાન પડવાનું જૂઠાણું : હવે પર્યટન પર ખોટી વાતો... : ચીનના ખોટા દાવાની પોલ ખુલી : ડ્રેગન ભારતની છબી કરી રહ્યું છે ખરાબ : ચીનના સોશિયલ મીડિયા પર સંપાદિત વીડિયો શેર કરવામાં આવ્યો જે ભારતના પર્યટન વિરુદ્ધ પ્રચાર ફેલાવી રહ્યા છે : પશ્ચિમી પ્રભાવકોના ટ્રાવેલ બ્લોગ્સમાંથી ક્લિપ્સ તેમની સુવિધા મુજબ લેવામાં આવી રહી છે6:11 PM IST
જો ભારત, ચીન અને બ્રાઝિલ રશિયા સાથે વેપાર સંબંધો જાળવી રાખશે, તો આ દેશોની અર્થવ્યવસ્થા નાશ પામશે : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના સહયોગી લિન્ડસે ગ્રેહામે રશિયા સાથેના વેપાર સંબંધો અંગે ચેતવણી આપી : રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ નહીં કરે તો ભારે ટેરિફ લાદવામાં આવશે: અમેરિકા : આ દેશો દ્વારા રશિયન તેલ ખરીદવાથી પુતિનને યુક્રેન યુદ્ધમાં આર્થિક મદદ મળી રહી છે4:55 PM IST
8મા પગાર પંચની ભલામણો 1 જાન્યુઆરી 2026ની શરૂઆતથી લાગુ કરી શકાય તેવી શક્યતા : કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના પગાર, ભથ્થાં અને પેન્શનમાં મોટો ફેરફાર થશે, સરકારે તેને લાગુ કરવા તરફ પગલાં લીધાં : દેશભરના લગભગ ૫૦ લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને ૬૫ લાખથી વધુ પેન્શનરોને લાભ થશે, જોકે જ્યાં સુધી નવું પગાર પંચ તેની ભલામણો રજૂ ન કરે અને સરકાર દ્વારા મંજૂરી ન મળે ત્યાં સુધી કર્મચારીઓના પગાર અથવા પેન્શન માળખામાં કોઈ ફેરફાર થશે નહીં4:48 PM IST
ઓલિમ્પિક રમતોમાં ગોલ્ડ જીતનાર ખેલાડીને 7 કરોડ , સિલ્વર માટે 5 કરોડ અને બ્રોન્ઝ મેડલ જીતનાર ખેલાડીને 3 કરોડ રૂપિયા અપાશે : દિલ્હી સરકારની જાહેરાત : યુવાનો, રમતવીરો અને વિદ્યાર્થીઓ માટે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો : સારા માર્ક્સ સાથે 10મું પાસ કરનારા 1200 વિદ્યાર્થીઓને i7 લેપટોપ આપવાની જાહેરાત : આંતરરાષ્ટ્રીય રમતોમાં મેડલ જીતનારા ખેલાડીઓને 11 લાખ રૂપિયાનું પ્રોત્સાહન આપવામાં આવશે4:25 PM IST
પાકિસ્તાન દેવાળું ફુંકશે ? : ટૂંક સમયમાં ૬.૫૦ લાખ કરોડ રૂપિયાનો નાદારીનો બોમ્બ ફૂટશે? : માર્ચ ૨૦૨૫ ના અંત સુધીમાં, દેશનું કુલ જાહેર દેવું ૭૬.૦૧ ટ્રિલિયન રૂપિયા હતું : આમાં ૫૧.૫૨ ટ્રિલિયન રૂપિયા (લગભગ $૧૮૦ બિલિયન)નું સ્થાનિક ઉધાર અને ૨૪.૪૯ ટ્રિલિયન રૂપિયા (લગભગ $૮૭.૪ બિલિયન)ની બાહ્ય લોનનો સમાવેશ થાય છે10:52 AM IST
મહત્વના સંખ્યાબંધ સમાચારો ઉડતી નજરે10:37 AM IST
ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે સ્વાસ્થ્ય કારણોસર તાત્કાલિક અસરથી રાજીનામું આપ્યું : રાષ્ટ્રપતિને લખેલા પત્રમાં "અદ્ભુત કાર્યકારી સંબંધ" બદલ આભાર વ્યક્ત કર્યો : ૭૪ વર્ષીય ધનખર, ૨૦૨૨માં ૧૪મા ઉપરાષ્ટ્રપતિ તરીકે પદ સંભાળ્યા હતા : વડાપ્રધાન અને મંત્રી પરિષદના અમૂલ્ય સહયોગની સરાહના કરી : પશ્ચિમ બંગાળના પૂર્વ રાજ્યપાલ તરીકે મમતા સરકાર સાથેના તણાવપૂર્ણ સંબંધો માટે જાણીતા હતા10:35 AM IST
શું તમારું ફ્રાન્સમાં સપનાનું ઘર ફક્ત €1 માં મળી શકે છે? આ શહેર આપી રહ્યું છે અનોખી તક!: નવીનીકરણનો ખર્ચ €20,000 થી €50,000 (આશરે ₹18 લાખથી ₹45 લાખ) ની વચ્ચે! : એમ્બર્ટ જેવા શહેરો સંસ્કૃતિ અને ઇતિહાસમાં સમૃદ્ધ: મધ્યયુગીન સ્થાપત્ય અને ચીઝ બનાવવાની પરંપરા માટે પ્રખ્યાત, જે ધીમી, સમુદાય-કેન્દ્રિત જીવનશૈલી માટે આકર્ષક 10:14 PM IST
અમેરિકાના ઉત્તર ટેક્સાસમાં કરોડો રૂપિયાની છેતરપિંડી કરવાના આરોપમાં એક હાઇ-પ્રોફાઇલ ભારતીય દંપતીની અટકાયત : બનાવટી દસ્તાવેજો અને કોન્ટ્રાક્ટ અને ઇન્વોઇસ જારી કરવાનો આરોપસર દંપતીને કસ્ટડીમાં લેવામાં આવ્યા તથા રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સમાં રોકાણ કરવાનું વચન આપીને 100 થી વધુ લોકોને ઓછામાં ઓછા 4 મિલિયન ડોલર (લગભગ 33 કરોડ રૂપિયા) આપવા માટે મનાવવાનો આરોપ છે.10:51 PM IST
UGC NET જૂન 2025 નું પરિણામ જાહેરઃ વેબસાઇટ ugcnet.nta.ac.in પર લોગ ઇન કરીને પોતાનું પરિણામ ચકાસી શકશો અને સ્કોરકાર્ડ ડાઉનલોડ કરી શકશો : અગાઉ, NTA એ જણાવ્યું હતું કે UGC NET નું પરિણામ આવતીકાલે એટલે કે 22 જુલાઈના રોજ જાહેર કરવામાં આવશે. જોકે, NET નું પરિણામ આના એક દિવસ પહેલા જાહેર કરવામાં આવ્યું1:00 AM IST
.jpg)
સૂત્રોચ્ચાર......
.jpg)
જનમેદની....
.jpg)
જળાભિષેક
.jpg)
આસ્થાની ડૂબકી......
અકિલા સોશ્યિલ મીડિયાNCC કેડેટ્સને ભારતીય સેનામાં જોડાવા પ્રેરણા : અમદાવાદમાં યોજાઈ "જોઈન ધ ઈન્ડિયન આર્મી" પર મોટિવેશનલ ટોક : ૩૧૭થી વધુ કેડેટ્સ ઉત્સાહભેર જોડાયા : સેનામાં પ્રવેશ માટેના વિવિધ માર્ગો, સૈનિકના પરિવર્તનકારી પ્રવાસ અને રાષ્ટ્ર સેવાના મહત્વ પર અપાયો ભાર : વાસ્તવિક લશ્કરી અનુભવો અને ડોક્યુમેન્ટરી ફિલ્મ દ્વારા કેડેટ્સને પ્રેરિત કરાયા9:31 PM IST
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહની સુચનાથી પ્રભારી મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ગાંધીનગરના રોડ-રસ્તા તેમજ ડ્રેનેજના કામો બાબતે તાકીદની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ : ગાંધીનગર સાંસદ અમિતભાઈ શાહે આ કામો અંગેની ગંભીર નોંધ લઈને વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓને પરિણામલક્ષી કાર્યવાહી કરવા તાકીદ કરી :નગરજનોને રોડ-રસ્તા તેમજ ડ્રેનેજ લાઈન સંદર્ભે કોઈ પણ પ્રકારની પરેશાની ન થાય તે માટે ખાસ એક્શન પ્લાન બનાવવા ઉચ્ચ અધિકારીઓને મંત્રીએ કડક સૂચનાઓ આપી8:54 PM IST
અંબાજી મંદિર ફરી એકવાર વિવાદમાં: પુજારીઓ દ્વારા ટ્રસ્ટીઓ પર મનસ્વી નિર્ણયો કરવા સહિતના ચોંકાવનારા આક્ષેપો કરાયા : ટ્રસ્ટના સંચાલક મંડળમાં અધિકારીઓ સાથે સ્થાનિક ધારાસભ્ય તથા સરપંચનો સમાવેશ કરવા તેમજ બ્રાહ્મણોના પ્રવેશ, પ્રસાદ, ટેમ્પલ ઈન્સ્પેક્ટરની મંજૂરી તથા ધજા ચઢાવવા બાબતે મુખ્યમંત્રીને રજુઆત 8:41 PM IST
ગુજરાત સરકાર ડિજિટલ ગવર્નન્સ માટે સજ્જ : સોશ્યલ મીડિયા નીતિ જાહેર કરશે : માહિતી પ્રવાહ સુધારવા અને જાહેર જોડાણ વધારવાનો લક્ષ્યાંક : નવી નીતિ હેઠળ SOPs, ભરતી માર્ગદર્શિકા, અને તાલીમ મોડ્યુલ્સ દ્વારા અધિકારીઓને યોજનાઓ અને નીતિઓ વધુ અસરકારક રીતે શેર કરવા મદદ કરાશે : રાજ્યભરમાં સમયસર અને સચોટ માહિતી પહોંચાડવા પર ભાર8:07 PM IST
ગાંધીનગર ખાતે ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે ગુજરાતમાં રોકાણ કરનાર ૧૫ મોટા એકમોને મંજૂરી અપાઈ : આ ૧૫ નવા ઉદ્યોગો રાજ્યમાં કુલ રૂ. ૧ હજાર કરોડ કરતાં વધુનું મૂડીરોકાણ કરશે; અંદાજિત ૩,૬૯૭ જેટલી નવી રોજગારીનું સર્જન થશે: ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત :યોજના અંતર્ગત અત્યાર સુધીમાં રાજ્યમાં રૂ. ૧,૪૮,૦૦૦ કરોડ કરતાં વધુનું મૂડીરોકાણ અને ૧.૬૫ લાખ કરતાં વધુ સીધી રોજગારીનું સર્જન થયું8:32 PM IST
સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટની એકાદશી રાત્રિ મહાજાગરણ સભા જનમાનસમાં ચેતના, વિચારો અને સંસ્કાર જગાવતો 'આધ્યાત્મિક મહાયજ્ઞ' છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી : એકાદશી રાત્રિ મહાજાગરણ સભામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું પ્રેરણાદાયી સંબોધન: ગુરુકુલો દ્વારા ભારતીય સંસ્કૃતિ અને જીવનમૂલ્યોના સંરક્ષણ માટે કરવામાં આવતું કાર્ય રાષ્ટ્રનિર્માણની મહાન સેવા છે : રાજ્યપાલ8:54 PM IST
નરેન્દ્રભાઈ મોદીના દ્રઢ અને ગતિશીલ વિઝન અનુરૂપ પ્રશાસનની કાર્યદક્ષતા વધારવા સ્પેસ આધારિત ટેકનોલોજીના વ્યાપક ઉપયોગ અંગે સામુહિક મંથન-પરામર્શ :સ્પેસ એપ્લિકેશન્સની રિજિયોનલ મીટનો ગાંધીનગરમાં પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ : ગુજરાત દીવ, દમણ, દાદરા નગર હવેલીના પ્રતિનિધિઓની બેઠકમાં ઉપસ્થિતિ : વિવિધ ક્ષેત્રોમાં સ્પેસ ટેકનોલોજીના ઉપયોગનું પુનઃમૂલ્યાંકન કરીને ભવિષ્ય માટે માળખાગત સુવિધાઓ નક્કી કરવાનો કેન્દ્ર સરકારનો ઉદેશ્ય4:43 PM IST
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત “એક પેડ માં કે નામ ૨.૦” અંતર્ગત દંતાલીમા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો : આનંદમ્ પરિવાર દ્વારા ૨ લાખ ૧૧ હજાર વૃક્ષ વાવવાનો સંકલ્પ : સામૂહિક વનીકરણ કાર્યક્રમો થકી વધુમાં વધુ વૃક્ષો વાવીને અભિયાનમાં સહભાગી થવા નાગરિકોને અનુરોધ કરતાં વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા ::વડાપ્રધાને કાશ્મીરથી કન્યાકુમારી સુધી દેશવાસીઓને વૃક્ષો વાવવા પ્રેરિત કર્યા: ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી4:07 PM IST
અનુપમસિંહ ગેહલોતનો એ સફળ પ્રયોગ ગુજરાતભરમાં અમલી બનાવવા હર્ષભાઈ સંઘવી દ્વારા મનોમંથન : ગુન્હો કરી રૂપિયા સાથે બીજા રાજ્યમાં ટેસડા કરી પાછા ગુજરાત આવી જશું, પોલીસ બધું ભૂલી ગઈ હશે...ગુનેગારોની આવી માનસિકતા પર જબરજસ્ત મેન્ટલી દબાણ પ્રયોગ સફળ : ૧૦ વર્ષથી લાપતા અપરાધીઓ જ નહિ, ૨૦, ૨૮ વર્ષથી ફરાર અપરાધીઓ પકડવા હવે PCB/ DCB, SOG સાથે સચિન GIDC પીઆઇ કુલદીપસિંહ ગોહિલ કે પછી ઉધના પીઆઇ એસ.એન. દેસાઇ સહિત વિવિધ પોલીસ મથક ટીમો આદુ ખાઈ પાછળ પડી છે2:07 PM IST
અનુસૂચિત જાતિના નાગરીકોને આ વર્ષે ચાર યોજના હેઠળ ઓછા વ્યાજ દરે ધિરાણ અપાશે : ધિરાણ લેવા ઈચ્છુક નાગરીકો આગામી તા.૨૩ જુલાઈથી ૧૭ ઓગષ્ટ સુધી www.sje.gujarat.gov.in/gscdc વેબસાઈટ પર અરજી કરી શકશે : રાજ્ય સરકાર દ્વારા સ્વરોજગારલક્ષી યોજના, થ્રી વ્હીલરની યોજના, મારુતી સુઝુકી ઇકો યોજના તથા ટ્રેક્ટર-યાંત્રિક સાધનો માટેની યોજના હેઠળ ધિરાણ અપાશે : લાભાર્થીઓને સ્વરોજગારલક્ષી યોજના હેઠળ રૂ. બે લાખ તેમજ થ્રી વ્હીલર યોજના હેઠળ રૂ. ત્રણ લાખ ધિરાણ મળશે : મારુતી સુઝુકી ઇકો યોજના હેઠળ રૂ. ૬.૫૦ લાખ તેમજ ટ્રેક્ટર અને યાંત્રિક સાધનની યોજના હેઠળ રૂ. ૭.૫૦ લાખ ધિરાણ અપાશે1:20 PM IST
રીસેટ વેલ્થ કંપનીમાં રોકાણમાં વળતરની લાલચે ૪૫ લોકો સાથે ૫ કરોડ ૯૧ લાખની છેતરપીંડી : ૧૫૦ ફુટ રીંગ રોડ પર આરકે એમ્પાયરના છઠ્ઠા-સાતમા માળે ઓફિસ ખોલવામાં આવી હતીઃ દર મહિને રોકાણ પર ૫ થી ૭ ટકા વળતરની લાલચ અપાઇઃ શરૂઆતમાં વળતર જમા થયું: ફેબ્રુઆરી-૨૦૨૫થી વળતર બંધ થઇ ગયું: તપાસ થતાં કંપની જ ઉઠી ગયાની ખબર પડીઃ નાના મવા ગામના ખેડુત નિર્મળસિંહ જાડેજા અને તેમના પરિવારજનોએ ૫૪ લાખ અને બીજા ૪૦ રોકાણકારોએ ૫ કરોડ ૩૭ લાખ ગુમાવ્યાઃ માલવીયાનગર પોલીસે સંજય માંગરોલીયા વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી2:10 PM IST
રાજકોટમાં બેનમૂન કન્વેન્શન-એકઝીબિશન સેન્ટરનું આયોજન : કાલે મનપાની સ્ટેન્ડિંગ કમિટી બેઠકઃ ૭૦ દરખાસ્ત : અટલ સરોવર પાસે સ્માર્ટ સીટી એરીયામાં પીપીપી મોડેલ આધારીત સેન્ટર બનાવવાના કામે એડવાઇઝરની નિમણુંક કરવા, મવડી ખાતેનું ઇન્ડોર સ્ટેડિયમ ખાનગી સંચાલનને સોપવા તથા શીતલ પાર્ક રોડ પહોળો કરવા અસરગ્રસ્તોને વળતર આપવા વિવિધ વિકાસ કામો અંગે થશે નિર્ણય3:43 PM IST
કોઠારીયામાં અલ્ટ્રા મોર્ડન કોમ્યુનિટી હોલઃ કણકોટ રોડ ખાતે અદ્યતન લાયબ્રેરી બનશે : શહેરના વોર્ડ નં. ૯ તથા ૧ર માં વોર્ડ ઓફીસ બનાવવા પણ સ્ટેન્ડીંગમાં દરખાસ્ત :વોર્ડ નં. ૧૮નો કોમ્યુનીટી હોલ બે માળનો બનાવાશે, કુલ ૧૩.૮પ કરોડ ખર્ચાશે : વોર્ડ નં. ૧૧નું વાંચનાલય ૧૩.પ૪ કરોડના ખર્ચે ૪ માળનું બનશે 3:06 PM IST
દૂધની ડેરી પાસે રહેતો નામચીન ફારૂક ઉર્ફ જમાલ ચોરાઉ એક્ટીવાના પાર્ટસ સાથે ઝડપાયો : ગુજસીટોકના કોર્ટના વોરન્ટમાં ફરાર રહ્યો એ દરમિયાન મારામારી, ચોરીના વધુ ત્રણ ગુના રાજકોટ-ઉનામાં આચરી લીધા : અગાઉ હત્યાની કોશિષ, લૂંટ, ધમકીના ગુનાઓમાં સામેલઃ એલસીબી ઝોન-૧ના બી. વી. ચુડાસમાની ટીમની કામગીરીઃ એએસઆઇ મનરૂપગીરી ગોસ્વામી, હિતેષભાઇ પરમાર અને રવિરાજભાઇ પટગીરની બાતમી3:08 PM IST
કચ્છના નાનકડા એવા ગજોડ ગામનો યુવાન ભારતીય સૈન્યમાં પેરાશુટ કમાન્ડો બનતા ગામ લોકોએ સામૈયા દ્વારા કર્યો સત્કાર : સમસ્ત કચ્છનું ગૌરવ, ગામમાં છવાયો રાષ્ટ્ર ભાવનાનો માહોલ : ૨૦૨૦ થી સૈન્યમાં સામાન્ય સૈનિક તરીકે નિયમિત જયેંદ્રસિંહ રાણુભા જાડેજાને કઠીન તાલીમ બાદ પેરાશુટ કમાન્ડો તરીકે નિયુક્તિ મળી9:11 AM IST
વાંકાનેર-ચોટીલા તાલુકાને લાગુ મચ્છુ-૧ ત્રિવેણી ઠાંગા સિંચાઈ માટે રૂા.૨૫૪ કરોડની યોજના મંજુર : પછાત ગણાતા ઠાંગા પંથકમાં યોજના થકી વાંકાનેર-ચોટીલા તાલુકાના ૨૦ ગામોની ૧૩૪૫૦ એકર જમીન અને ૧૭૦૦ ખેડતોને સિંચાઈના પાણીની સુવિધાનો લાભ મળશેઃ કુંવરજીભાઈ બાવળીયા યોજના માટે ત્રણ પંપીંગ સ્ટેશનો બનાવાશે જે પૈકી પ્રથમ પંપીંગ સ્ટેશન વાકાનેરના ઘીયાવાડ, બીજુ વાંકાનેરના ભલગામ અને ત્રીજૂ પંપીંગ સ્ટેશન ચોટીલાના કાળાસર ખાતે તૈયાર થશે11:23 AM IST
વેણુ ડેમના નવા નીરના કોંગ્રેસના વધામણાં 11:31 AM IST
સુત્રાપાડાઃ પોલીસ કોન્સ્ટેબલનું સન્માન11:50 AM IST
ઉપલેટાના વેપારી સાથે ૭૯.૭૧ લાખની છેતરપીંડી : હાર્ડ વર્ક ના કરો સ્માર્ટ વર્ક કરો તેમ કહી વેપારી સંજયભાઇ દઢાણીયાને રોકાણના બહાને દહેરાદુનની પ્રીતી ગુપ્તાએ શિશામાં ઉતારી દીધા : પહેલા ૩૮ લાખ ટ્રાન્સફર કરાવી લીધા બાદમાં નફા માટે ટેક્ષના ૪૧.૭૧ લાખ જમા કરાવી ફેસબુક અને વોટસએપમાં બ્લોક કરી દીધા12:12 PM IST
ઉમિયાધામના બંધારણમાં ફેરફારોઃ ચેરમેનની પોસ્ટ રદઃ પ્રમુખને મુખ્ય જવાબદારી : ઉદ્યોગપતિઓ જગદીશભાઇ કોટડીયા, કૌશીકભાઈ રાબડીયા, રમેશભાઈ રાણીપા સહીતનાની કાયમી ટ્રસ્ટી તરીકે વરણી : ઉમિયાધામ-સિદસરના ટ્રસ્ટી મંડળની અગત્યની મીટીંગમાં નવા હોદેદારોની નિમણુંકઃ પ્રમુખ પદે મૌલેશભાઈ ઉકાણીની સર્વાનુમતે વરણીથી પાટીદારોની સામાજીક પ્રવૃત્તિને નવી ઉર્જા અને વેગ મળશેઃ સૌરાષ્ટ્રના ૧૨ જીલ્લામાં નાત જમણ થકી સંગઠનની એકતાને મજબુત બનાવવા નવનિયુકત પ્રમુખની હાંકલઃ પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયાના કાર્યકાળ દરમ્યાન સમાજ વિકાસની એક નવી જ કેડી કંડારાયઃ સર્વ સમાજને સાથે રાખી ચાલતા મૌલેશભાઈ ઉકાણીના નેતૃત્વથી પાટીદાર સમાજ આત્મનિર્ભરતા તરફ ડગ માંડશે2:11 PM IST
અમૃતસરના સુવર્ણ મંદિર-શ્રી હરમંદિર સાહેબના હેડ ગ્રંથી જ્ઞાની રઘવીરસિંહજીનુ જામનગર આગમન : જામનગર ગુરુદ્વારાના સભ્યો અને શીખ સમાજના આગેવાનો દ્વારા સ્વાગત : ગુરુમુખી ભાષા અભ્યાસ પૂર્ણ કરનારા વિદ્યાર્થીઓને શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટી અને દિલ્હી શિખ ગુરુદ્વારા પ્રબંધક કમિટી તરફથી પ્રમાણપત્ર અને આભારપત્ર એનાયત 10:47 AM IST
ઉપલેટા ના મોજ નદીના પુલ ના દિવાલના ઢીંગલા જોખમી11:32 AM IST
પવિત્ર તહેવાર અને ધનતેરસના આગમન ટાણે ઘરની તિજોરીમાંથી નીકળેલી ચાંદીની ચમક ગાયબ થઈ જતાં કાળજું કંપાવી દેતો અને ચિંતા વધારતો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો: સોનીની દુકાને દોડી જઈને મોંઘી મજૂરી ખર્ચવાની કોઈ જરૂર નથી, માત્ર ૫ મિનિટમાં ઘરની સામાન્ય વસ્તુઓથી કાળા પડેલા ચાંદીના વાસણો અને સિક્કાઓ અરીસાની જેમ ચમકવા લાગશે! : વર્ષો જૂના કાળા અને ઝાંખા પડી ગયેલા ચાંદીના વાસણોને નવોતરા જેવા ઝળહળતા બનાવતી આ સનસનાટીભરી ઘરગથ્થુ ટ્રીક જોઈને સખીઓ અને પાડોશીઓના છાતીના પાટિયા બેસી ગયા5:39 PM IST
વિશ્વયુદ્ધના ભયાનક ઉંબરે ઊભેલા મધ્ય પૂર્વમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો આંતરરાષ્ટ્રીય ધડાકો: અમેરિકા અને ઇરાન વચ્ચેનું મહાવિનાશક યુદ્ધ ખતમ કરવા માટે ૮ અત્યંત કડક શરતોનો સ્ફોટક મુસદ્દો સામે આવતાં જ સમગ્ર વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભારે સનસનાટી : "અમને યુદ્ધ ખતમ કરવાની કોઈ ઉતાવળ નથી..." ટ્રમ્પના ધમાકેદાર અને કાળમુખા નિવેદનથી ઈરાની શાસકોની ઊંઘ ઉડી ગઈ: વિદેશી ડિપ્લોમેટ્સ અને વચેટિયાઓના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
વૈશ્વિક અર્થતંત્રને મૂળીયામાંથી હચમચાવી દેતો અને શેરબજારના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો, મહાવિનાશક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ચીનના શેરબજારમાં હિમાલય જેવી ભયાનક મહામંદી ત્રાટકી: ઇતિહાસમાં પહેલીવાર આટલો કાળમુખો દોર જોવા મળતાં જ રોકાણકારોના ખુવારીભર્યા ૩૨૯ લાખ કરોડ રૂપિયા ધડાકાભેર ધોવાઈ ગયા : ડ્રેગન દેશની આર્થિક ઈમારત કાગળના મહેલની જેમ ધરાશાયી થતાં વૈશ્વિક ફાઈનાન્સિયલ માર્કેટમાં અફડાતફડી: અબજોપતિ રોકાણકારોથી લઈને નાના ટ્રેડર્સના પણ છાતીના પાટિયા બેસી ગયા5:38 PM IST
આંતરરાષ્ટ્રીય મંચ પરથી ભારતીયો અને હિન્દુ ધર્મની આસ્થા પર અત્યાર સુધીનો સૌથી મોટો અને કાળજું કંપાવી દેતો સ્ફોટક પર્દાફાશ: ઈઝરાયલના એક ધર્મગુરુએ 'ભારતીયો ગૌમુત્ર પીવે છે...' તેમ કહીને હિન્દુઓની ભયાનક મજાક ઉડાવતાં જ સમગ્ર વિશ્વભરમાં ફાટી નીકળ્યો ભારે આક્રોશ અને જ્વાળામુખી : ભારત અને ઈઝરાયલના દ્વિપક્ષીય સંબંધો વચ્ચે એક ધર્મગુરુની વિષમય અને ઝેરી ટિપ્પણીથી કરોડો હિન્દુઓની ધાર્મિક ભાવોના ધજાગરા ઊડ્યા:સોશિયલ મીડિયા પર આ સનસનાટીભર્યા વિડિયોથી ભારતીયોના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST












































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી






















































































































































































































