<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st December 2025

દિલ્હીમાં 'ફોગ'નો કહેર : વર્ષના અંતિમ દિવસે ગાઢ ધુમ્મસ વચ્ચે ૧૪૮ ફ્લાઈટ્સ રદ અને ૨૫૭થી વધુ વિમાનો મોડા પડતા મુસાફરો અટવાયા : ઝીરો વિઝિબિલિટીના કારણે સતત બીજા દિવસે એર ટ્રાફિક ખોરવાય : ગઈકાલે પણ ૨૩૦ ઈનકમિંગ અને ૫૧૬ ડિપાર્ચર ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ હતી - ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્લાઈટ્સના શિડ્યુલમાં મોટા પાયે ફેરફાર થતા પ્રવાસીઓની ભારે હાલાકી (ન્યૂઝફર્સ્ટ)

(11:45 AM IST)