News of Wednesday, 31st December 2025
ઉપલેટા તાલુકા ભાજપ ઉપ પ્રમુખ વિરૂદ્ધ કાર્યવાહી: પક્ષ વિરોધી પ્રવૃતિ કરવા બદલ કલ્પેશ ધંધુકિયાને સસ્પેન્ડ કરાયા : જિલ્લા ભાજપ પ્રમુખે ઉપ પ્રમુખ વિરૂદ્ધ કાર્યવાહી કરી: કલ્પેશ ધંધુકિયાએ કોંગ્રેસના કાર્યક્રમમાં હાજરી આપી હતી. કોંગ્રેસનો ખેસ પહેરતા ભાજપે હોદ્દા પરથી સસ્પેન્ડ કર્યા

(2:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
