News of Wednesday, 31st December 2025
લેન્ડગ્રેબીંગ બેઠકઃ ૫૮ કેસોમાં સુનાવણી ૨-સામે ફોજદારીઃ ૪૫ કેસ પડતા મૂકાયા રાજકોટ કલેકટર ડો. ઓમપ્રકાશના અધ્યક્ષસ્થાને ગઇકાલે સાંજે લેન્ડગ્રેબીંગ કમિટીની બેઠક મળી હતીઃ જેમાં ૫૮ કેસોમાં સુનાવણી હાથ ધરાયેલઃ ૭૨ આસામીઓને રૂબરૂ બોલાવાયા હતાઃ મીટીંગ દરમિયાન ૭ કેસમાં સમાધાન-તથા ૨ કેસમાં ફોજદારી કરવા નિર્ણય લેવાયો હતોઃ ૪૫ કેસ પડતા મૂકાયાનો નિર્દેશ..

(2:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
