News of Wednesday, 31st December 2025
સાંજે 5.15 વાગ્યાથી રાજકોટ શહેર સહિત આસપાસના પંથકમાં કુદરતનો અજીબોગરીબ મિજાજ : બપોરે આકરો તાપ અને સાંજે કમોસમી વરસાદ સાથે માવઠું ત્રાટકતા લોકો મુશ્કેલીમાં : બપોરે ગરમી, સાંજે મેઘરાજાની એન્ટ્રી અને રાત્રે કડકડતી ઠંડી સાથે લોકોએ અનુભવી ત્રિવિધ ઋતુ : મિશ્ર હવામાનને કારણે રોગચાળાનો ખતરો વધતા જનજીવન પ્રભાવિત - ખેતીના પાકને નુકસાનની ભીતિ સાથે માવઠાએ જગતનો તાત ચિંતામાં મુકાયો

(5:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
