<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st January 2026

ઈરાનના અનેક શહેરોમાં હિંસક વિરોધ પ્રદર્શનો :શેરીઓમાં આગ લગાવવામાં આવી રહી છે. વિરોધીઓએ સરકારી કચેરીઓ અને પોલીસ સ્ટેશનોને આગ ચાંપી દીધી:આર્થિક નિર્ણયો પર આયાતુલ્લાહના શાસન સામે પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે.

(10:57 PM IST)