<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st January 2026

હિમાચલ પ્રદેશના સોલનના નાલાગઢમાં વિસ્ફોટ થયો હતો. આસપાસના વિસ્તારને પણ નુકસાન થયું હતું. પોલીસ હાલમાં ઘટનાની તપાસ કરી રહી છે.

(11:11 PM IST)