<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd January 2026

પ્રથમ જ્યોતિર્લિંગના દર્શન કરી ધન્યતા અનુભવતા રિલાયન્સ ગ્રૂપના ચેરમેન : શ્રી મુકેશ અંબાણીએ પરિવાર સાથે સોમનાથ મહાદેવના ચરણે શીશ ઝુકાવ્યું : શ્રીમતી નીતા અંબાણી અને પુત્ર અનંત અંબાણીની ઉપસ્થિતિમાં મંદિરમાં વિશેષ પૂજા-અર્ચના કરી : સોમનાથ મંદિર ટ્રસ્ટને 5 કરોડ રૂપિયાનું ‘શિવાર્પણ’ કરવાની મહત્વપૂર્ણ જાહેરાત : જુઓ વિડીયો

(9:30 PM IST)