<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd January 2026

આઠ અમેરિકન કાયદાશાસ્ત્રીઓએ ભારત સરકારને પત્ર લખીને આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર ઉમર ખાલિદને જામીન આપવા અને ન્યાયી ટ્રાયલ ચલાવવાનો આગ્રહ કર્યો છે. ઉમર ખાલિદના માતા-પિતાએ અગાઉ ડિસેમ્બરમાં કેટલાક અમેરિકન નેતાઓ સાથે મુલાકાત કરી હતી. ઉમર ખાલિદના પિતા સિમીના સભ્ય હતા.

(12:40 AM IST)