News of Saturday, 3rd January 2026
સૌરાષ્ટ્ર કચ્છમાં ફરી કાતિલ ઠંડીનો દોર : નલિયા ૭ ડિગ્રી અને રાજકોટ ૯.૪ ડિગ્રી : ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છમાં ફરી ઠંડીએ ઠુઠરાવ્યાં...રાજકોટમાં સીઝનમાં સૌપ્રથમ વખત પારો સિંગલ ડિજિટમાં ૯.૪ ડિગ્રી: નલિયા(કચ્છ) ૭ ડિગ્રી : આજે સવારે ભુજ ૧૧.૪, પોરબંદર ૧૧.૪, ડીસા ૧૧.૮, ગાંધીનગર ૧૨.૮, કંડલા ૧૩ અને અમદાવાદમાં ૧૫ ડિગ્રી તાપમાન

(9:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
