<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th January 2026

આસામના જોરહાટના ટીટાબારમાં, મનીષલ વૃક્ષનું ફળ ખાધા પછી ૧૩ બાળકો બીમાર પડ્યા: તેમને જોરહાટ મેડિકલ કોલેજમાં દાખલ કરાયા : ચારની હાલત ગંભીર હોવાથી તપ ICUમાં છે. આ બાળકો ૩ થી ૧૦ વર્ષની વયના છે.

(12:02 AM IST)