<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th January 2026

નોઈડાના ફેઝ 2 પોલીસ સ્ટેશને એક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો: છ કુખ્યાત ગુનેગારો અને બે સગીરોની ધરપકડ :વિવિધ કંપનીઓના 821 ચોરાયેલા મોબાઈલ ફોન જપ્ત:કિંમત આશરે ₹6 થી ₹8 કરોડ હોવાનો અંદાજ છે.

(1:07 AM IST)