<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th January 2026

ડોનાલ્ડ ટ્રમ્પને સતાવી રહ્યો છે હાર અને મહાભિયોગનો ડર : અમેરિકાના રાજકીય વર્તુળોમાં પણ ગરમાવો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આગામી ૨૦૨૬ની મધ્યસત્ર ચૂંટણીઓને લઈને ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. તેમણે એક ચોંકાવનારું નિવેદન આપતા કહ્યું છે કે, "જો રિપબ્લિકન પાર્ટી ચૂંટણી હારી જશે, તો વિરોધીઓ મને મહાભિયોગ દ્વારા પદ પરથી હટાવી શકે છે." ટ્રમ્પના આ નિવેદને અમેરિકન રાજકારણમાં નવો વિવાદ છેડ્યો છે.

(10:00 AM IST)