<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th January 2026

સોનમ વાંગચુકની અટકાયત મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી : લદાખના જાણીતા સામાજિક કાર્યકર સોનમ વાંગચુકની અટકાયત (કસ્ટડી) ને લગતા કેસમાં આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. વાંગચુકની અટકાયતને લઈને દેશભરમાં થયેલી ચર્ચાઓ વચ્ચે સર્વોચ્ચ અદાલત આ મામલે શું વલણ અપનાવે છે તેના પર સૌની નજર રહેલી છે. આજે કોર્ટમાં આ કેસ અંગે મહત્વની દલીલો રજૂ કરવામાં આવશે.

(10:27 AM IST)