<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th January 2026

ઉત્તર પ્રદેશના કાનપુરમાં ઠંડીનો જબરો ચમકારો: તાપમાનમાં ભારે ઘટાડો નોંધાયો : ઉત્તર ભારતમાં શીત લહેરનો પ્રકોપ યથાવત છે. ઉત્તર પ્રદેશના કાનપુર શહેરમાં તાપમાનમાં એકાએક અને ઝડપી ઘટાડો નોંધાયો છે, જેના કારણે ઠંડીનું જોર ખૂબ વધી ગયું છે. સવારના સમયે ગાઢ ધુમ્મસ અને કાતિલ ઠંડીથી બચવા માટે લોકો ઠેર-ઠેર તાપણાં (અલાવ) નો સહારો લઈ રહ્યા છે. હવામાનમાં આવેલા આ બદલાવને કારણે જનજીવન પર માઠી અસર જોવા મળી રહી છે.

(10:29 AM IST)