News of Thursday, 8th January 2026
અમલદારી સામે પાંચ ધારાસભ્યોાએ બાયો ચડાવી : અધિકારીઓ પોતાને સરકાર કરતા પણ ઉપર સમજી રહ્યા છે : મુખ્યયમંત્રીને લેટર બોમ્બ: વડોદરા જિલ્લા ના પાંચ ધારાસભ્યોટએ મુખ્યધમંત્રી ભુપેન્દ્રા પટેલને પત્ર લખી જણાવ્યું છે કે અધિકારીઓ તેમની મનસ્વીાતા મુજબ ચાલે છે પ્રજાના કામો પ્રત્યેખ ખૂબ જ બેદરકાર રહે છે અધિકારીઓ પોતાની મરજી મુજબ વહીવટ ચલાવી રહ્યા હોવાનો ખુલ્લોે આક્ષેપ. ધારાસભ્ય કેતન ઈમાનદાર, શૈલેષ મહેતા, ધર્મેન્દ્રસિહ ઝાલા અક્ષય પટેલ અને ચેતન્ય્સિહ ઝાલાના લેટર બોમ્બાથી રાજ્યરના રાજકારણમાં ગરમાવો (વિજય વસાણી ગાંધીનગર)

(4:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
