<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th January 2026

JDU નેતા કે.સી. ત્યાગીએ પીએમ મોદીને પત્ર લખીને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને ભારત રત્ન આપવાની માંગ કરી: પત્રમાં તેમણે કહ્યું છે કે ચૌધરી ચરણ સિંહ અને કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપવામાં આવ્યો છે. સમાજવાદી ચળવળના નેતા નીતિશ કુમારને પણ આ સન્માન મળવું જોઈએ.

(12:10 AM IST)