<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th January 2026

નરેન્‍દ્રભાઇ બપોરે ૪ વાગ્‍યે હિરાસર આવશેઃ મુખ્‍યમંત્રી કે નાયબ મુખ્‍યમંત્રી નહિ પરંતુ કુંવરજીભાઇ બાવળીયા તથા મેયર નયનાબેન હિરાસર ખાતે સ્‍વાગત કરશેઃ કાલે બપોરે ર વાગ્‍યે વડાપ્રધાન સાથે હેલીકોપ્‍ટરમાં મુખ્‍યમંત્રી-નાયબ મુખ્‍યમંત્રી હિરાસર આવશેઃ ત્‍યાંથી મારવાડી જશે.

(4:02 PM IST)