News of Sunday, 11th January 2026
દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ વિજેન્દ્ર ગુપ્તાએ જણાવ્યું હતું કે પંજાબના ડીજીપી, જલંધર પોલીસ કમિશનર અને સ્પેશિયલ ડીજીપી સાયબર સેલને નોટિસ જારી :ત્રણેય અધિકારીઓને 48 કલાકની અંદર તેમના લેખિત ખુલાસાઓ અને તમામ સંબંધિત દસ્તાવેજો સબમિટ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

(12:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
