<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th January 2026

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સોમનાથ મંદિરમાં દર્શન અને પૂજા કરી : વેરાવળ પ્રભાસ પાટણમાં આયોજિત ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સોમનાથ મંદિરમાં દર્શન અને પૂજા-અર્ચના કરી હતી : જૂઓ વિડીયો

(12:42 PM IST)