<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th January 2026

રાજકોટ: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન શ્રી મુકેશભાઈ અંબાણી અને રિલાયન્સના ડાયરેક્ટર કોર્પોરેટ અફેર્સ તથા સંસદ સભ્ય શ્રી પરિમલ નથવાણી રાજકોટ ખાતે ગુજરાત વાઇબ્રન્ટ સમિટ માં હાજરી આપવા આવી પહોંચેલ નજરે પડે છે. (સંદીપ બખતરીયા)

(2:01 PM IST)