<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th January 2026

અદાણી ગ્રુપ આગામી 10 વર્ષમાં કચ્છમાં દોઢ લાખ કરોડનું રોકાણ કરશે : વાયબ્રન્ટ સમિટ માં મહા એમઓયુ શરૂ થઈ ગયા છે. દરમિયાન અદાણી જૂથના કરણ અદાણી એ આગામી 10 વર્ષમાં કચ્છમાં 10 લાખ કરોડ ના રોકાણ ની મોટી જાહેરાત કરી છે

(3:17 PM IST)