હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 12th January 2026
વાંકાનેરમાં ભક્તિનો મહાસાગર ઘુઘવ્યોઃ સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે ગંગેશ્વર મહાદેવ મંદિરે ૧૦૦૦ દીવડાની મહાઆરતી અને શિવધૂનની જમાવટ પ્રથમ જ્યોર્તિલિંગના પુનઃનિર્માણના ૭૫ વર્ષના હરખમાં વાંકાનેર શિવમય બન્યું: મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને પ્રદેશ અગ્રણીઓની હાજરીમાં ‘ઓમકાર'ના નાદ સાથે ગુંજી ઉઠયું શિવાલય, પૂર્વજોના બલિદાનને નમન કરી સર્વ જીવ હિતાર્થે કરાઈ વિશેષ પ્રાર્થના

(3:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
