<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th January 2026

રાજકોટમાં બપોરે ૩ વાગે ભારત અને ન્‍યુઝીલેન્‍ડની ટીમોનું આગમન : પ્રથમ વન-ડે જીત્‍યા બાદ હવે ૧૪મીના મકરસંક્રાંતિએ ભારત અને ન્‍યુઝીલેન્‍ડ વચ્‍ચે રાજકોટના ખંઢેરીના મેદાનમાં બીજો મેચ રમાશે. બન્‍ને ટીમોનું સંભવતઃ બપોરે ત્રણેક વાગ્‍યાની આસપાસ આગમન થઈ જશે. આવતીકાલે બપોરના સમયે બન્‍ને ટીમો પ્રેકટીસ કરે તેવી સંભાવના છે

(3:44 PM IST)