<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th January 2026

પટણામાં કન્યા છાત્રાલયમાં NEET ની વિદ્યાર્થીનીના મૃત્યુથી ભારે હોબાળો:વિદ્યાર્થીની પટણાના શંભુ છાત્રાલયમાં રહેતી અને અભ્યાસ કરતી: 5મી તારીખે હોસ્ટેલમાં પહોંચ્યા પછી, તે શંકાસ્પદ સંજોગોમાં બેભાન હાલતમાં મળી:હોસ્ટેલ સંચાલકે તેણીને પ્રભાત હોસ્પિટલમાં દાખલ કરી, જ્યાં તેની હાલત વધુ ખરાબ થઈ અને તેણીને મેદાંતા ખસેડાઇ હતી

(12:10 AM IST)