<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th January 2026

એલોન મસ્કની માલિકીનું 'X' સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ વૈશ્વિક સ્તરે ઠપ્પ : ભારત અને અમેરિકા સહિત અનેક દેશોમાં સર્વિસ ખોરવાતા યુઝર્સ પરેશાન : ડાઉનડિટેક્ટરના હીટ મેપ મુજબ ભારતના બેંગલુરુ, દિલ્હી અને મુંબઈ જેવા મોટા શહેરોમાં આઉટેજની અસર : અમેરિકા અને યુરોપના શહેરી વિસ્તારોમાં પણ સર્વિસ આઉટેજમાં મોટો ઉછાળો જોવા મળ્યો

(9:34 PM IST)