<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th January 2026

એક દિવસની આંશિક રાહત બાદ ઠંડીએ ફરી સ્પીડ પકડી : નલિયા 5.2 અને રાજકોટ 8.8 ડિગ્રી : ભુજ 9.6, ડીસા 10.4, દરિયાઈ કાંઠાના વિસ્તાર પોરબંદરમાં 10.6, ગાંધીનગર અને કંડલા 11.5, અમરેલી 12.4, દીવ 12.5, અમદાવાદ 12.6, દ્વારકા 14, ભાવનગર 15.4 ડિગ્રી તાપમાન : આ અઠવાડિયાના અંત સુધી જોરદાર ઠંડીનો દોર જારી રહેશે

(9:52 AM IST)