<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th January 2026

સિંગાપોર કોર્ટ દ્વારા ગાયક ઝુબીન ગર્ગના મૃત્યુ મામલે તપાસનો આદેશ: શંકાસ્પદ સંજોગોમાં થયેલા મૃત્યુ અંગે નવેસરથી તપાસ શરૂ થશે પ્રખ્યાત ગાયક ઝુબીન ગર્ગના નિધનને લઈને સિંગાપોરની કોર્ટે આજે મહત્ત્વનો નિર્ણય લીધો છે. કોર્ટે ગાયકના મૃત્યુ અંગે તપાસ શરૂ કરવાનો આદેશ આપ્યો છે. આ કેસમાં શંકાસ્પદ બાબતો સામે આવ્યા બાદ ન્યાયિક તપાસના આદેશ અપાયા છે, જેથી તેમના મૃત્યુનું સાચું કારણ જાણી શકાય. ચાહકોમાં આ સમાચારને લઈ ભારે ચર્ચા જાગી છે.

(1:33 PM IST)